રાજકોટમાં બીજા દિવસે પોલીસની ડ્રાઈવ, પોલીસે હેલ્મેટધારી ચાલકોને ગુલાબના ફુલ આપ્યાં
રાજકોટમાં હેલ્મેટના ફરજિયાત અમલ સામે વધતો જતો વિરોધ, રાજકોટ ભાજપના ધારાસભ્યો ગૃહરાજ્ય મંત્રીને મળ્યા, હેલ્મેટ પહેરવા અંગે પોલીસ દ્વારા વાહનચાલકોમાં જાગૃતતા લાવશે રાજકોટઃ દ્વીચક્રી વાહનચાલકો માટે હેલ્મેટ પહોરવો ફરજિયાત છે. ત્યારે આ કાયદાના અમસ માટે રાજકોટ શહેરમાં ગઈકાલથી પોલીસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે.જેમાં એક જ દિવસમાં 4000થી વધુ વાહનચાલકો દંડાયા હતા. શહેરમાં હેલ્મેટના કાયદા […]