ગુજરાતને ફાટક મુક્ત બનાવવા બજેટમાં રૂા.4100 કરોડની જોગવાઈ: વધુ 78 ઓવરબ્રીજ બનાવાશે
ગાંધીનગર : ગુજરાત વિધાનસભામાં નામા મંત્રી કનુભાઈ દેસાઈએ વર્ષ 2022-23નું બજેટ રજુ કર્યુ હતું. બજેટમાં માર્ગ અને મકાન બાંધકામ માટે રૂા.12024 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેમાં રાજયમાં રેલ્વે ક્રોસીંગને નાબુદ કરવા અને ફાટક મુક્ત ગુજરાતની કલ્પના માટે રૂા.4100 કરોડની જોગવાઈ કરવામાં આવે છે. તેમજ હાઈવે પર 78 બ્રીજ બનાવવામાં આવશે. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે […]