સંસદમાં ધમાલ મામલે પોલીસ રાહુલ ગાંધીને પૂછપરછ માટે બોલાવે તેવી શકયતા
નવી દિલ્હી: સંસદ સંકુલમાં “ધક્કો મારવા”ના સંબંધમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે કેસ નોંધવામાં આવ્યાના એક દિવસ પછી, સૂત્રોએ જણાવ્યું હતું કે પોલીસ આ ઘટનામાં ઘાયલ થયેલા બે સાંસદોના નિવેદનો રેકોર્ડ કરી શકે છે અને વિરોધ પક્ષના નેતાને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવશે. તેમણે કહ્યું કે દિલ્હી પોલીસ સંસદ સચિવાલયને પણ પત્ર લખીને તે વિસ્તારના […]