ઓઈલ ઉત્પાદમાં પ્રથમ ક્રમે વેનેઝુએલા, રશિયા આઠમાં ક્રમે
અમેરિકાએ પાકિસ્તાન સાથે મોટો વેપાર કરાર કરીને ભારતને મોટો ઝટકો આપ્યો છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપી હતી કે અમેરિકા પાકિસ્તાન સાથે મળીને વિશાળ તેલ ભંડાર વિકસાવશે. આ સાથે તેમણે એવો પણ દાવો કર્યો હતો કે પાકિસ્તાન ભવિષ્યમાં ભારતને તેલ વેચી શકે છે. અમેરિકાએ ભારતને મોટો ઝટકો આપ્યો અને પાકિસ્તાન સાથે હાથ મિલાવ્યો, જેની […]