1. Home
  2. Tag "russia"

યુક્રેન ઉપર રશિયાના હુમલા બાદ નોટા દેશોની બેઠક, કાર્યવાહીનો કરાયો નિર્ણય

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું છે. યુક્રેન ઉપર રશિયાએ કરેલા હુમલાની અમેરિકા સહિતના દેશોએ નીંદા કરી છે. દરમિયાન નાટો દેશોએ રશિયા વિરુદ્ધ કાર્યવાહીની પહેલ શરૂ કરી હોવાનું જાણવા મળે છે. યુક્રેન પર રશિયાના હુમલા બાદ નાટો દેશોની મોટી બેઠક મળી હતી. જેમાં કાર્યવાહીનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં નાટોએ કહ્યું […]

રશિયાને હુમલો રોકવા માટે સંયુક્ત રાષ્ટ્રની અપીલ, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને હુમલાની નિંદા કરી

નવી દિલ્હીઃ યુક્રેન પર રશિયા દ્વારા સૈન્ય કાર્યવાહીની જાહેરાત બાદ સંયુક્ત રાષ્ટ્રએ રશિયાને આ હુમલો રોકવાની અપીલ કરી હતી. આ હુમલાને લઈને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની ઈમરજન્સી બેઠક પણ યોજાઈ હતી, યુક્રેનના પ્રતિનિધિએ બેઠકમાં હાજર તમામ દેશોને કહ્યું હતું કે રશિયાના રાષ્ટ્રપતિએ ઓન રેકોર્ડ યુદ્ધની જાહેરાત કરી છે. આ યુદ્ધને રોકવાની જવાબદારી આ સંસ્થાની […]

રશિયા ત્રણ તરફથી હુમલા કરી રહ્યાનો યુક્રેનને દાવો, યુદ્ધ અટકાવવા કરાઈ અપીલ

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી યુદ્ધના ભણકારા વાગી રહ્યાં હતા. દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિએ સૈન્ય કાર્યવાહીની જાહેરાત કરી હતી. યુક્રેનની રાજધાની કિવ ઉપર મિસાઈલથી હુમલા શરૂ કરવામાં આવ્યાં છે. રશિયાના જવાનો ક્રિમિયાના રસ્તે યુક્રેનમાં ઘુસી રહ્યાં છે. બોર્ડર ઉપર બે લાખથી વધારે રશિયાએ જવાનોને તૈનાત કર્યાં છે. દરમિયાન યુક્રેને કહ્યું હતું કે, […]

યુક્રેનની સામે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કરી સૈન્ય કાર્યવાહીની જાહેરાત

યુક્રેન-રશિયા વચ્ચેનું યુદ્ધ ટાળવુ અશકયઃ પુતિન યુક્રેનના સૈનિકોને હથિયાર હેઠા મુકીને ઘરે જતુ રહેવા કહેવાયુ રશિયાના રાષ્ટ્રપતિએ સૈન્ય કાર્યવાહીની જાહેરાત સાથે આપી ધમકી નવી દિલ્હીઃ યુક્રેન-રશિયા હવે યુદ્ધની ખુબ જ નજીક પહોંચી ગયું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનએ યુક્રેન સામે સૈન્ય કાર્યવાહીની જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે, યુક્રેન-રશિયાના યુદ્ધને ટાળી શકાશે નહીં. પુતિન […]

યુક્રેન વિવાદ મુદ્દે ભારતના વર્તનથી રશિયા ખુશ

યુક્રેન-રશિયા વિવાદ ભારતના વર્તનથી રશિયા ખુશ રશિયાએ ભારતને લઈને કહી આ વાત દિલ્હી: રશિયા-યુક્રેન વિવાદ પર ભારત સરકાર દ્વારા જે રીતે વલણ દાખવવામાં આવ્યું છે તેને લઈને રશિયા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. રશિયા મિશનના ઉપ પ્રમુખ રોમન બાબૂશ્કિને બુધવારે કહ્યું કે ભારત એક જવાબદાર વૈશ્વિક શક્તિ તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યું છે અને તેણે […]

યુક્રેનના રાષ્ટ્રપતિનો દાવો-બોર્ડર પર 2 લાખ રશિયન સૈનિક તૈનાત

 યુક્રેનના રાષ્ટ્રપતિનો દાવો બોર્ડર પર 2 લાખ રશિયન સૈનિક તૈનાત યુક્રેનના રાષ્ટ્રપતિએ દેશને સંબોધિત કરતા કહ્યું   દિલ્હી:યુક્રેનના રાષ્ટ્રપતિ Volodymyr Zelenksy એ બુધવારે જણાવ્યું હતું કે,રશિયાએ યુક્રેનની સરહદો પર લગભગ 2,00,000 સૈનિકો તૈનાત કર્યા છે કારણ કે બંને પડોશીઓ વચ્ચે તણાવ વધવાની સંભાવના છે.લગભગ 2,00,000 સૈનિકો યુક્રેનની સરહદ પર તૈનાત છે.તો, તાજેતરમાં રશિયાએ યુક્રેનના બે […]

જો યુક્રેન-રશિયા વચ્ચે યુદ્ધ થાય તો ભારત પર પડશે તેની અસર-  કેટલીક વસ્તુઓ થઈ શકે છે મોંધી

રશિયા અને યુ્કેન વચ્ચેના યુદ્ધની ભઆરત પર અસર કેટલીક વસ્તુઓના વધી શકે છે ભાવ   જો રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ થાય અથવા તણાવ લાંબા સમય સુધી ચાલે તો તેની સીધી અસર ભારતના સામાન્ય નાગરિક પર મોંધવારી તરીકે  પડી શકે છે. કેટલીક આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં વધારો થવાની તૈયારી છે. નિષ્ણાતો માને છે કે કુદરતી ગેસથી […]

રશિયા હવે યુક્રેન પર હુમલો કરવાની તૈયારીમાં – યુક્રેનની સરહદ પાસે 100થી વધુ ટેન્કો  આગળ વધતી જોવા મળી

રશિયા અને યુક્રેન તણાવ ચરમ સીમાએ રશિયા હુમલો કરવાની સંપૂર્ણ તૈયારીમાં 100થી વધુ ટેન્કો યુક્રેન સીમા પાસે જોવા મળી   રશિયા અને યુક્રેન વચ્ચેનો તણાવ હવે ચરમ સીમાએ પહોચ્યો છે. રશિયા યુક્રેન પર હુમલો કરવાની સમગ્ર તૈયારીમાં જોવા મળી રહ્યું છે, ઉલ્લેખનીય છે કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને પ્રતિબંધોની જાહેરાત કરી છે. બે રશિયન નાણાકીય […]

રશિયાએ યુક્રેનના પાંચ નાગરિકોને કર્યા ઠાર, તો યુક્રેને તોપમારો કરી રશિયાની ચોંકી ઉડાવી

રશિયા યુક્રેન વચ્ચે વિવાદ રશિયાએ યુક્રેનના પાંચ નાગરિકો કર્યા ઠાર જવાબમાં યુક્રેને કર્યો રશિયા પર તોપમારો દિલ્હી: રશિયા-યુક્રેન વચ્ચે જે ધમાલ ચાલી રહી છે તેને લઈને હાલ સમગ્ર વિશ્વ ચિંતામાં છે. રશિયાની આર્મીએ દાવો કર્યો હતો કે રશિયાની સરહદમાં ઘૂસીને આતંક મચાવનારા યુક્રેનના પાંચ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. આ નાગરિકો સૈનિકો હતા કે કેમ તે […]

રશિયાના રાષ્ટ્રપતિનું દેશને સંબોધન, કરી મોટી જાહેરાત – પૂર્વ યુક્રેનના  બે રાજ્યોને સ્વતંત્ર દેશ જાહેર કર્યા

રશિયાના રાષ્ટ્રતિએ યુક્રેનના બે રાજ્યોને સ્વતંત્ર કર્યા યુદ્ધની સ્થિતિ વચ્ચે યુક્રેન પર જોખમ   દિલ્હી – રશિયા અને યુક્રેન વચ્ચોનો તવામ વધતો જઈ રહ્યો છે હવે તે એટલી હદે વધી ગયો છે કે રશિયાએ હુમલો કરવાના આદેશ આપવાના સમાચાર વાયુવેગ પ્રસરી રહ્યા છે ત્યારે હવે આ સ્થિતિ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિએ રાષ્ટ્રજોગ સંબોધન કરયું હતું રશિયાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code