1. Home
  2. Tag "russia"

રશિયા-યુક્રેન તણાવ વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓ વતન પરત ફર્યા- એર ટિકિટના બમણા ભાવ  ચૂકવવા પડ્યા

યુક્રેનથી વિદ્યાર્થીઓ પરત આવ્યા વાલીઓએ નિરાતના શ્વાસ લીઘા જો કે ટિકિટનું ડબલ ભાડૂ લેધા હોવાની વાલીઓ એ કહી વાત રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ઘણા સમયથી તણાવપૂર્મ માહોલ ચાલી રહ્યો છે આવી સ્થિતિમાં ત્યા રહેતા ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મૂકાયા હતા,જીવ પર જોખમ મંડળાતા તેઓ વતન પરત ફર્યા છે,યુક્રેન ગયેલા  15થી 20  વિદ્યાર્થીઓનું ટોળું અમદાવાદ એરપોર્ટ […]

રશિયા બીજા વિશ્વયુદ્ધ પછી સૌથી મોટા યુદ્ધની ફિરાકમાં: બ્રિટન

બ્રિટને રશિયા-યુક્રેન વિવાદને લઈને આપ્યું નિવેદન કહ્યું રશિયા યુદ્ધની તૈયારીમાં રશિયા-યુક્રેન વચ્ચે તણાવ વધવાની સંભાવના દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા વિવાદ પર હાલ તમામ દેશની નજર છે. દરેક દેશ પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે ત્યારે બ્રિટન દ્વારા કહેવામાં આવ્યું કે રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિન યુરોપમાં બીજા વિશ્વ યુદ્ધ પછીના સૌથી મોટા આક્રમણની તૈયારી […]

યુક્રેન તરફ ટેન્કો આગળ વધી રહી છે,રાષ્ટ્રપતિ પુતિને હુમલો કરવાના આદેશ આપ્યા – અમેરિકાએ કર્યો દાવો

અમેરિકાએ ફરી કર્યો દાવો રશિયા યુક્રેન પર હુમલાની છેલ્લી યોજનામાં યુદ્ધ ટેન્કો આગળ વધી રહી છે   દિલ્હી- રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ઘણા સમયથી તણાવપૂર્મ માહોલ જોવા મળી રહ્યો છે આ સ્થિતિ વચ્ચે વારંવાર અમેરિકા તરફથી દાવો કરાઈ રહ્યો છે કે રશિયા યુક્રેન પર મોટો હુમલો કરવાની તૈયારી દર્શાવે છે. ત્યારે યુક્રેન પર હુમલા […]

 યુક્રેનમાં હુમલાની શંકા વચ્ચે રશિયાએ શરુ કર્યો પરમાણું અભ્યાસ – હાયપરસોનિક મિસાઈલ લોંચ કરી

રશિયાએ પરમાણું અભ્યાસ શરુ કર્યો મિસાઈલનું પરિક્ષણ કર્યું દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી યુક્રેન અને રશિયા વચ્ચે તણાવપૂર્ણ માહોલ ચાલી રહ્યો છે, ત્યારે રશિયા સતત યુક્રેન પર હુમલો કરવાના ફિરાકમાં હોવાનું અમેરિકા કહી રહ્યું છે, અને રશિયાએ પોતાના સૈનિકોની તૈનાતી પણ વધારી છે.ત્યારે હવે રશિયા યુક્રેન પર હુમલો કરશે તેવી આશંકા વચ્ચે રશિયાએ શનિવારે યુક્રેનિયન સરહદ […]

અમેરિકાએ યુક્રેનના સંરક્ષણ મંત્રાલય અને મોટી બેંકો પર થયેલા સાયબર હુમલા માટે રશિયાને જવાબદાર ઠેરવ્યું

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે વધતા તણાવને લઈને અમેરિકાએ યુક્રેનના સંરક્ષણ મંત્રાલય અને મોટી બેંકો પર તાજેતરમાં થયેલા સાયબર હુમલા માટે રશિયાને જવાબદાર ઠેરવ્યું છે. યુક્રેનને લઈને રશિયા અને અમેરિકા વચ્ચે વાતચીત એટલી હદે વધી ગઈ છે કે સ્થિતિ પરમાણુ યુદ્ધ સુધી પહોંચી ગઈ છે. યુએસએ યુરોપમાં પરમાણુ હુમલો કરવા સક્ષમ B-52 બોમ્બર જેટ […]

રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ:કારની અંદર જોરદાર વિસ્ફોટ,ગેસ પાઈપલાઈનમાં આગ,યુદ્ધની આશંકા

કારની અંદર જોરદાર વિસ્ફોટ ગેસ પાઈપલાઈનમાં પણ લાગી આગ યુદ્ધની આશંકા વધી ! દિલ્હી:રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ વધી રહ્યો છે.કોઈ હુમલો નહીં થાય તેવા દાવા ચોક્કસ કરવામાં આવી રહ્યા છે,પરંતુ જમીન પર સ્થિતિ તેનાથી વિપરીત જોવા મળી રહી છે. હવે શુક્રવારે પૂર્વી યુક્રેનમાં એક કારની અંદર જોરદાર વિસ્ફોટ થયો છે.આ ઘટના પૂર્વી યુક્રેનના ડોનેત્સ્ક […]

રશિયા-યુક્રેન વચ્ચે કૂટનીતિથી રસ્તો શોધવો જોઈએઃ ભારત

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા તણાવને પગલે દુનિયાના વિવિધ દેશો ચિંતિત છે. ત્રીજા વિશ્વયુદ્ધની આશંકાને પગલે દુનિયાના દેશોની ચિંતા વધી છે. હાલ યુક્રેન બોર્ડર ઉપર સ્થિતિ ચિંતાપૂર્ણ બનેલી છે. અમેરિકાએ દાવો કર્યો છે કે, રશિયા તરફથી સાત હજાર વધારાના સૈનિકોને બોર્ડર ઉપર તૈનાત કરવામાં આવ્યાં છે. આમ બદલાતા સમીકરણો વચ્ચે ભારતે પહેલીવાર […]

અમેરિકાનો દાવો, યુક્રેનની શાળા પર રશિયા દ્વારા હુમલો કરવામાં આવ્યો

રશિયા-યુક્રેન વિવાદ અમેરિકાએ કર્યો દાવો રશિયાએ કર્યો યુક્રેનની શાળા પર હુમલો દિલ્હી: અમેરિકા તથા નાટોના દેશો રશિયા-યુક્રેન વિવાદને લઈને ચિંતામાં છે. તમામ દેશોને ડર છે કે રશિયા કોઈ પણ સમયે યુક્રેન પર હુમલો કરી શકે છે ત્યારે અમેરિકા દ્વારા દાવો કરવામાં આવ્યો કે રશિયા દ્વારા યુક્રેનની શાળા પર હુમલો કરવામાં આવ્યો છે. રશિયા અને યુક્રેન […]

આર્મી અને હથિયારો વગર જ રશિયાએ રાતોરાત યુક્રેન પર કર્યો હુમલો- યુક્રેન પર સંકટના વાદળો

છેવટે રશિયાએ યુક્રેન પર સાઈયબર હુમલો કર્યો વગર હથિયારે યુક્રેન પર તબાહી મચાવી   દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી યુક્રેન અને રશિયા વચ્ચે તણાવપૂર્ણ માહોલ ચાલી રહ્યો છે આવી સ્થિતિમાં વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકા તરફથી રશિયા દ્રારા યુક્રેન પર હુમલો કરવાની સતત જાણકારી અપાઈ રહી હતી ત્યારે હવે રશિયાએ હથિયાર અને આર્મી વગર જ  યુક્રેનમાં તબાહી […]

રશિયાએ સરહદે સૈન્ય પાછું ખેંચવાની શરૂઆત કરી: રિપોર્ટ

રશિયા નરમ પડ્યું યુદ્ધ થવાની સંભાવના ઓછી થઈ રશિયાએ પોતાના સૈનિકોને પરત બોલાવ્યા દિલ્હી: આખરે 2 મહિના પછી યુક્રેન અને રશિયાનો વિવાદ ખત્મ થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે રશિયાના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા ઇગોર કોનશેન્કોવે કહ્યું કે યુક્રેન સરહદ નજીકના જિલ્લાઓમાં તહેનાત કેટલાક સૈનિકોને ટ્રેનો અને ટ્રકોમાં પાછા તેમની ચોકીઓમાં મોકલાયા છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code