ભારતીય નૌકાદળના જહાજ તબરને રશિયન નેવીએ પરંપરાગત રીતે વિદાય આપી
                    નવી દિલ્હીઃ ભારતીય નૌકાદળનું મુખ્ય જહાજ INS તબર, રશિયન નૌકાદળ દ્વારા પરંપરાગત વિદાય સાથે 328મી રશિયન નેવી ડે પરેડ સમારોહમાં ભાગ લીધા બાદ ભારત માટે રવાના થયું. સેન્ટ પીટર્સબર્ગ છોડતા પહેલા INS તબરે રશિયન નૌકાદળના જહાજ સુબ્રાઝિટેલની સાથે દરિયાઈ ભાગીદારી કવાયતમાં ભાગ લીધો હતો. ભારતીય જહાજ INS તબર રશિયન ફેડરેશનની નૌકાદળની 328મી વર્ષગાંઠ પર મુખ્ય […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
	

