શાંતિ બેઠક પહેલા જ કિવ પર રશિયાનો પ્રચંડ મિસાઈલ હુમલો
કિવ, 27 ડિસેમ્બર 2025: રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ચાર વર્ષથી ચાલી રહેલો સંઘર્ષ હવે વિનાશક વળાંક પર પહોંચ્યો છે. એક તરફ રવિવારે ફ્લોરિડામાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી વચ્ચે મહત્ત્વની શાંતિ બેઠક યોજાવા જઈ રહી છે, ત્યારે બીજી તરફ રશિયાએ 27 ડિસેમ્બરની રાત્રે યુક્રેનની રાજધાની કિવ પર અત્યાર સુધીનો સૌથી […]


