ગાંધીનગરના સાદરા ગામ નજીક લેન્ડફીલ સાઈટ બનાવવાના નિર્ણય સામે ગ્રામજનોનો વિરોધ
ગાંધીનગરઃ શહેરમાં મોટા પ્રમાણમાં એકત્ર થતાં કચરાના નિકાલ માટેનો પ્રશ્ન મ્યુનિ. માટે વિકટ બની રહ્યો છે. કારણે કે કચરા માટેની લેન્ડફીલ સાઈટ ક્યા બનાવવી તે અઘરો પ્રશ્ન બની ગયો છે. અગાઉ અનેક જગ્યા નક્કી થયા બાદ સ્થાનિકોના વિરોધના પગલે લેન્ડફીલ સાઇટ નક્કી કરી શકાઈ નહતી. હવે જીએમસીએ સાદરા ખાતે લેન્ડફીલ સાઇટ બનાવવા માટે મક્કમ રીતે […]