નળ સરોવરમાં બોટિંગ બંધ કરાતાં નાવિકો બન્યા બે રોજગાર
હરણી બોટકાંડ બાદ ઘડાયેલા સુરક્ષાના નિયમો પૂરા કરવામાં નાવિકો અસમર્થ પ્રવાસીઓ બોટમાં બેસીને વિદેશી પક્ષીઓનો નજારો માણી શકતા હતા નળ સરોવર કાંઠાના ગામડાંના નાવિકોની રોજગારી છીનવાઈ અમદાવાદઃ જિલ્લાના સાણંદ નજીક આવેલું નળ સરોવર સુરેન્દ્રનગર જિલ્લા સાથે પણ જોડાયેલુ છે. છેલ્લા કેટલાક વર્ષોથી નળ સરોવરનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ થયો છે. નળસરોવર પક્ષી અભયારણ્ય તરીકે […]