કિચન ટિપ્સઃ હવે રવા અને મેંદાને મિક્સ કરીને બનાવો સક્કરપારા, જોઈલો તદ્દન સરળ રેસિપી
સાહિન મુલતાની- આ દિવસોમાં દરેકના ઘરોમાં નાસ્તા બનતા હોય છે, નાસ્તા એવા બનાવા જોઈએ જે 10 દિવસ કે તેથી વધુ આપણે સ્ટોર કરી શકી અને ખાસ તો દિવાળઈ હોવાના કારણે સ્વિટ નાસ્તા પણ વધુ બનાવામાં આવે છે તો આજે આપણે ફરસા ફરસા ક્રિસ્પી સક્કરપારા બનાવાની રીત જોઈશું સામગ્રી 2 કપ – ગરમ પાણી 1 કપ […]