1. Home
  2. Tag "salaries"

પગારદારો, નાના વેપારીઓ હવે ગમે ત્યારે IT રિટર્ન ફાઈલ કરીને રિફંડ મેળવી શકશે

અમદાવાદઃ  દેશમાં નાના વેપારીઓ તેમજ પગારદારો આઈટી રિટર્ન ભરીને વિવિધ રોકાણો દર્શાવીને રિફન્ડ માટે ક્લેમ કરતા હોય છે. અને તેમને રિફન્ડ મેળવવામાં વિલંબ થતો હોવાની ફરિયાદો ઊઠ્યા બાદ હવે પગારદારો અને નાના વેપારીઓ વર્ષ દરમિયાન ગમે ત્યારે રિટર્ન ફાઈલ કરીને વહેલું રિફન્ડ મેળવી શકશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, ઈન્કમટેક્સ વિભાગે  વર્ષ 2023-24ના નાણાકીય વર્ષના આઇટીઆઇઆર-1,2 […]

સરકારી કચેરીઓમાં આઉટસોર્સથી કામ કરતા કર્મચારીઓને નવા લઘુત્તમ વેતન મુજબ પગાર મળશે

ગાંધીનગરઃ  ગુજરાતની સરકારી કચેરીઓમાં કર્મચારીઓની તંગીને લીધે આઉટસોર્સથી અને કોન્ટ્રાક્ટથી કર્મચારીઓની સેવા લેવામાં આવે છે. આઉટસોર્સથી હજારો કર્મચારીઓ કામ કરી રહ્યા છે. કોન્ટ્રાક્ટરો દ્વારા સરકાર પાસેથી કર્મચારી દીઠ પુરતા નાણા વસુલવામાં આવતા હોય છે. પરંતુ કર્મચારીઓને પુરતા નાણા નહીં આપીને કોન્ટ્રાક્ટરો દ્વારા શોષણ કરવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠી હતી. ત્યારે તાજેતરમાં રાજ્ય સરકારે લઘુતમ વેતન […]

ગુજરાતની ખાનગી કોલેજોના પ્રોફેસરોને UGCના નિયમ મુજબ પગાર આપો, PMOએ કર્યો આદેશ

રાજકોટ  :  ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં ખાનગી યુનિવર્સિટીઓ અને ખાનગી કોલેજોમાં ખૂબજ વધારો થયો છે. ત્યારે ખાનગી કોલેજોમાં સેવા આપતા અધ્યાપકોને પુરતો પગાર ન આપીને તેમનું શોષણ કરવામાં આવતું હોવાની ફરિયાદો ઊઠી હતી. ઘણા અધ્યાપકોએ યુજીસીના ધારાધોરણ મુજબ સમાન પગાર ધોરણ આપવાની પીએમઓ સુધી રજુઆતો કરી હતી. આથી યુજીસીના નિયમ મુજબ ખાનગી કોલેજોના અધ્યાપકોને પગાર […]

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સ્કુલ બોર્ડના શિક્ષકોનો માર્ચ મહિનાનો પગાર ન થતાં અસંતોષ

અમદાવાદઃ શહેરના મ્યુનિ,કોર્પોરેશન સંચાલિત સ્કુલ બોર્ડની શાળાઓના શિક્ષકો તેમજ પેન્શનરોને માર્ચ મહિનાનો પગાર અને પેન્શન ખાતામાં એપ્રિલના આઠ દિવસ બાદ પણ જમા ન થતા શિક્ષકોમાં અસંતોષની લાગણી જન્મી છે. જ્યારે મ્યુનિ.ના તંત્ર દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે, માર્ચ મહિનો હિસાબી વર્ષનો છેલ્લો મહિનો હોવાથી પગાર અને પેન્શનમાં વિલંબ થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન […]

એસટી કર્મચારીઓને શનિવાર સુધીમાં ઓક્ટોબરનો પગાર ચુકવી દેવાશે, નિગમે લીધો નિર્ણય

અમદાવાદઃ દિવાલીના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકારે તેના કર્મચારીઓને દિવાલી પહેલા ઓક્ટોબર મહિનાનો પગાર ચૂકવી દેવાની સુચના આપી છે. જ્યારે ગુજરાત માર્ગ વાહન વ્યવહાર વિભાગે પણ તેના કર્મચારીઓનો પગાર 30 ઓક્ટોબર સુધીમાં કરી દેવાનો આદેશ કર્યો છે. જોકે કર્મચારીઓને ઓવર ટાઇમ, લાઇન-નાઇટ, એલાઉન્સ સહિતનું ચુકવણું કરવાનું રહેશે. ગુજરાત રાજ્ય માર્ગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code