1. Home
  2. Tag "Samachar Live"

સિન્દુર ઓપરેશન માત્ર સ્થગિત કર્યું છે, હવે કોઈ અટકચાળો કરશે તો જડબાતોડ જવાબ આપીશુઃ મોદી

ઓપરેશન સિંદૂર માત્ર એક નામ નથી, તે દેશના કરોડો લોકોની ભાવનાઓનું પ્રતિબિંબ છે. આતંકવાદીઓએ સપનામાં પણ કલ્પના કરી ન હતી કે, ભારત આટલો મોટો નિર્ણય લઈ શકે પાકિસ્તાનના ડ્રોન અને મિસાઇલો ભારત સામે તણખાની જેમ પડી ગયા અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે  દેશવાસીઓને રાષ્ટ્રજોગ પ્રવચન કરતા જણાવ્યું હતું કે, 22 એપ્રિલે પહેલગામમાં આતંકવાદીઓએ બતાવેલી બર્બરતાએ […]

ધોલેરા-ભાવનગર હાઈવે પર બે કાર વચ્ચે અકસ્માતમાં એક મહિલા સહિત 5ના મોત

સાંઢિડા નજીક સ્કોર્પિયા અને કીયા કાર વચ્ચે અકસ્માત સર્જાયો અકસ્માતને લીધે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા  અમદાવાદઃ રાજ્યમાં હાઈવે પર અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં ધોલેરા-ભાવનગર હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો, ધોલેરા-ભાવનગર હાઈવે પર સાંઢીડા નજીક આજે સવારે બે કાર સામસામી અથડાતા એક મહિલા અને ત્રણ પુરુષો […]

પહેલગામ આતંકવાદી હુમલા પર જસ્ટિસ ગવઈએ કહ્યું, ‘જો દેશ ખતરામાં હોય તો સુપ્રીમ કોર્ટ દૂર રહી શકે નહીં’

ભારતના આગામી મુખ્ય ન્યાયાધીશ (CJI) ભૂષણ રામકૃષ્ણ ગવઈ (બીઆર ગવઈ) એ પહેલગામ આતંકવાદી હુમલા પર કહ્યું કે જ્યારે દેશ જોખમમાં હોય ત્યારે સુપ્રીમ કોર્ટ અલગ રહી શકે નહીં. તેમણે કહ્યું કે આપણે પણ દેશનો એક ભાગ છીએ. તેમણે નિવૃત્તિ પછી કોઈપણ પદ સંભાળવાનો ઇનકાર કર્યો અને બંધારણને સર્વોચ્ચ જાહેર કર્યું, આમ કોણ શ્રેષ્ઠ છે – […]

પાકિસ્તાનઃ બીએલએ દ્વારા 71 સ્થળો ઉપર કરવામાં આવ્યો હુમલો

પાકિસ્તાનમાં બલૂચ લિબરેશન આર્મી (BLA) એ 51 થી વધુ સ્થળોએ 71 હુમલાઓની જવાબદારી સ્વીકારી છે. તેમણે હુમલાના સ્થળને બલુચિસ્તાન કબજે કરેલું ગણાવ્યું છે. એક નિવેદનમાં, BLA એ ચેતવણી આપી હતી કે દક્ષિણ એશિયામાં એક નવો ક્રમ અનિવાર્ય બની ગયો છે અને આ ક્ષેત્રમાં મોટા ફેરફારો થવાના છે. BLA એ વિદેશી દળોની સંડોવણીના આરોપોને નકારી જણાવ્યું […]

ગુજરાત સરકારે કમોસમી વરસાદથી થયેલી કૃષિપાકની નુકસાનીનો અંદાજ મંગાવ્યો

માવઠાને લીધે કેરી સહિત બાગાયતી પાકને પણ નુકસાન થયુ છે બાજરી તલ મગ સહિતના પાકને નુકસાન થતાં ખેડુતોની કફોડી બની નુકસાનીનો પ્રાથમિક અંદાજમળ્યા બાદ સરકાર સર્વે પણ કરાવે તેવી શક્યતા ગાંધીનગરઃ ભર ઉનાળે ગુજરાતમાં પડેલા માવઠાએ કૃષિપાકને સારૂએવું નુકસાન પહોચાડ્યુ છે. ઘણા વિસ્તારોમાં ખેતરોમાં ઉભો પાક નષ્ટ થયો છે. બાગાયતી પાકોને પણ નુકસાન સારૂએવું નુકસાન […]

ભારતે આતંકવાદીઓના અંતિમ સંસ્કારમાં પહોંચેલા પાકિસ્તાની સેનાના અધિકારીઓની યાદી જાહેર કરી

પહેલગામ હુમલા પછી ભારતના ‘ઓપરેશન સિંદૂર’માં ઓછામાં ઓછા 100 પાકિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા છે. સોશિયલ મીડિયા પર વીડિયો અને તસવીરોમાં જોઈ શકાય છે કે પાકિસ્તાની સેનાના અધિકારીઓ અને સૈનિકો આતંકવાદીઓના અંતિમ સંસ્કારમાં હાજરી આપી રહ્યા છે. ભારતીય સેનાએ રવિવારે એક યાદી પણ બહાર પાડી હતી જેમાં પંજાબ પ્રાંતમાં આતંકવાદીઓના અંતિમ સંસ્કારમાં હાજરી આપ્યા પછી આંસુ […]

નિકોલમાં યુવતીના એક તરફી પ્રેમમાં પાગલ યુવાનની બાઈકની ચાવી મારીને હત્યા

અમદાવાદના નિકોલમાં રહેતો યુવાન યુવતી એક તરફી પ્રેમમાં પડ્યો હતો યુવતી ગામડે એક યુવક સાથે જતા તેનો પીછો કર્યો હતો બન્ને યુવાનો વચ્ચે મારામારી થતાં એક યવકે બાઈકની ચાવી છાતીના ભાગે મારતા મોત અમદાવાદઃ શહેરના નિકોલમાં 31 વર્ષીય યુવક એક પરિણીતાના એક તરફી પ્રેમમાં પડ્યો હતો, તે દરમિયાન પરણિત યુવતી ફ્લેટમાં રહેતા પરિચિત હર્ષ નામના […]

અયોધ્યા: રામ મંદિર સંકુલમાં 14 મંદિરોમાં 5 જૂને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે

5 જૂન, ગુરુવારનો દિવસ, ગંગા દશેરાનો તહેવાર… આ તારીખ હવે ફક્ત કેલેન્ડરમાં જ નહીં પરંતુ ભારતીય સંસ્કૃતના સુવર્ણ અક્ષરોમાં પણ નોંધાશે. ગંગા દશેરાના શુભ અવસર પર, શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં એક જ નહીં પરંતુ 14 મંદિરોમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ એકસાથે યોજાશે. આ કાર્યક્રમ ફક્ત પ્રતિમાઓને જીવંત કરવા વિશે જ નહીં, પરંતુ સમગ્ર રાષ્ટ્રના આત્માને ફરીથી […]

અંબાલી ગામે ઘરના છત પર પતરા સરખા કરવા જતા વીજ કરંટ લાગતા એકનું મોત

મીની વાવાઝોડામાં ઘરના પતરા ઉડી ગયા હતા દંપતી સહિત ચાર લોકો ઘરના પતરા સરખા કરવા છત પર ચડ્યા હતા વીજ કરંટ લાગતા ઘરના મોભીનું મોત, પત્નીને ગંભીર ઈજા વડોદરા:  જિલ્લામાં થોડા દિવસ પહેલા વાવાઝોડાને લીધે ગણા લોકોના કાચા મકાનો પરના પતરાના છાપરા ઊડી ગયા હતા. ત્યારે વાઘોડિયા તાલુકાના અંબાલી ગામમાં પણ વાવાઝોડામાં એક દંપતીના મકાનના […]

RTEમાં પ્રવેશનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ, 80.378 પ્રવેશ કન્ફર્મ, 13384 બેઠકો ખાલી રહી

5898 અરજદારોના પ્રવેશ કન્ફર્મ ન થયા આગામી થોડા દિવસમાં પ્રવેશનો બીજો રાઉન્ડ શરૂ થશે આ વર્ષે 2,38,916 અરજીઓ ઓનલાઈન મળી હતી અમદાવાદઃ  રાઈટ એજ્યુકેશન એકટ અંતર્ગત ગરીબ પરિવારોના બાળકોને ખાનગી સ્કૂલોમાં ધો.1માં વિના મુલ્યે પ્રવેશ આપવામાં આવે છે. આરટીઈ અંતર્ગત ઓનલાઈન કેન્દ્રિય પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થઈ ગયો છે. પ્રથમ રાઉન્ડના અંતે હવે કુલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code