1. Home
  2. Tag "Samachar Samachar"

DGPની કોફરન્સઃ ખાનગી CCTV કેમેરાને પોલીસ સિસ્ટમ સાથે ઇન્ટિગ્રેશન કરવા સુચના

ગાંધીનગર, 12 જુન, 2026 : DGP’s conference,  ટેક્નોલોજી અને જનભાગીદારીના સમન્વયથી ગુજરાતના સુરક્ષા માળખાને વધુ મજબૂત કરવાના એક મોટા પ્રયાસરૂપે, રાજ્યના પોલીસ વડા  જી. એસ. મલિકના અધ્યક્ષસ્થાને આજે પોલીસ ભવન, ગાંધીનગર ખાતેથી એક ઉચ્ચ સ્તરીય વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં તેમણે રાજ્યભરના પોલીસ અધિકારીઓને ખાનગી CCTV કેમેરાને પોલીસ સર્વેલન્સ નેટવર્ક સાથે સાંકળવાની કામગીરી ગતિશીલ બનાવવા […]

ચોટિલામાં કેમિકલ ચોરીના કૌભાંડમાં PI, PSI સહિત 4 પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ

સુરેન્દ્રનગર,12 જુન, 2026 : 4 police personnel suspended જિલ્લાના ચોટીલા વિસ્તારમાં આવેલી નાની મોલડી નજીક પવનપુત્ર રાજસ્થાની હોટલના કમ્પાઉન્ડમાં ચાલતી કેમિકલ ચોરીના નેટવર્ક પર ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન 8330 કિલોગ્રામ કેમિકલ અને કુલ 45.98 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ કેસમાં ચુનીલાલ તુલસીરામ ગામેતી અને […]

પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષકોને અન્ય શાળાની જવાબદારી સોંપવા સામે વિરોધ

ગાંધીનગર,12 જુન, 2026 : Protest against head teachers being given responsibility for other schools રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા એક પરિપત્ર જારી કરીને પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષકોને 15 કિલોમીટરની ત્રિજ્યામાં આવેલી અને HTAT મુખ્ય શિક્ષકનું મંજૂર મહેકમ ધરાવતી વધારાની અન્ય એક શાળાનો ચાર્જ સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારના આ અવ્યવહારુ નિર્ણયનો શિક્ષક સંગઠનો દ્વારા ઉગ્ર […]

બગસરાના ઘંટીયાણ ગામની સીમમાં શ્રમિકના બાળક પર સિંહએ હુમલો કરતા મોત

અમરેલી,12 જુન, 2026 : Child dies after being attacked by lion જિલ્લાના બગસરાના ઘંટીયાણ ગામની સીમમાં ખેતમજૂરી કરતા પરપ્રાંતીય શ્રમિક પરિવારના 7 વર્ષના માસૂમ બાળક પર એક સિંહણે અચાનક જીવલેણ હુમલો કર્યો હતો. સિંહણ આ માસૂમ બાળકને મોઢામાં દબાવીને અંદાજે 1 કિલોમીટર દૂર સુધી ઢસડી ગઈ હતી. સિંહણના હુમલા અને ઈજાઓના કારણે માસૂમ બાળકનું ઘટનાસ્થળે […]

બનાસકાંઠામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવતા વાદળો છવાયા

પાલનપુર,12 જુન, 2026 : Clouds cover the atmosphere due to changes  જિલ્લાના વાતાવરણમાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવતા આકાશમાં વાદળો ગોરંભાયા છે. જિલ્લાના પાલનપુર, ડીસા, અમીરગઢ, દાંતા અને વડગામ સહિતના વિસ્તારોમાં આકાશમાં વાદળછાંયુ બનતા ગરમીમાં રાહત થઈ છે, પણ લોકો અસહ્ય બફારોનો સામનો કરી રહ્યા છે. બનાસકાંઠાના પાલનપુર, ડીસા, અમીરગઢ, દાંતા સહિત વિસ્તારોમાં આજે […]

કલોલમાં આતંક મચાવનારા બે તોફાની વાનરો આખરે પાંજરે પુરાયા

કલોલ,12 જુન, 2026 :  Two mischievous monkeys locked in a cage શહેરના પૂર્વ વિસ્તારમાં બે વાનરોનો આંતક હતો. શહેરની જી.ઈ.બી. કચેરી અને સિન્ટેક્ષ કંપનીના કમ્પાઉન્ડમાં બે હિંસક વાનરોનો આતંક એટલો વધી ગયો હતો કે, લોકો રસ્તા પર નીકળતા ડરતા હતા. બંને હિંસક વાનરોએ 30થી વધુ લોકો પર હુમલા કરી બચકા ભરીને લોહીલુહાણ કર્યા હતા. આ […]

રાજકોટમાં ભોમેશ્વર પાસે નવ નિર્મિત ઓવરબ્રિજનું કાલે શનિવારે લોકાર્પણ કરાશે

રાજકોટ,12 જુન, 2026 : Newly constructed bridge in Rajkot inaugurated on Saturday  શહેરમાં જામનગર રોડ પર ભોમેશ્વર પાસે સાંઢીયા પુલના સ્થાને કરોડોના ખર્ચે તૈયાર થયેલા નવનિર્મિત ફોરલેન ઓવરબ્રિજનું આવતી કાલે શનિવારે સવારે 10 વાગ્યે રાજ્યના નાયબ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાશે. આ ઓવરબ્રિજ ખુલ્લો મુકાતાં જ જામનગર રોડ તરફથી રોજિંદી અવરજવર કરતા હજારો વાહનચાલકોને વર્ષો જૂની […]

રાજકોટમાં હિંગળાજનગરમાં ચોમાસાના સમયે ડિમોલિશનની નોટિસ મળતા ફફડાટ

રાજકોટ,12 જુન, 2026 :  Demolition notice શહેરના વેસ્ટ ઝાનમાં અમીન માર્ગ પર આવેલા હિંગળાજનગરમાં 70 જેટલા ઝૂંપડામાં ડિમોલિશન માટે મ્યુનિસિપલ કોર્પોરેશને નોટિસ ફટકારતા રહિશો ફફડી ઊઠ્યા છે. મ્યુનિ. દ્વારા 15 દિવસમાં જગ્યા ખાલી કરવા કહેવામાં આવ્યુ છે, હિંગળાજનગરમાં રહિશો 50થી વધુ વર્ષથી વસવાટ કરી રહ્યા છે. વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વિના ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવા સામે […]

વડોદરામાં સિનિયર સિટિઝનને ડિજિટલ એરેસ્ટ કરીને 1.47 કરોડની ઠગાઈ

વડોદરા,12 જુન, 2026 :  Senior citizen digitally arrested and cheated of Rs 1.47 crore સાયબર ક્રાઈમ માફિયાઓ સિનિયર સિટિઝનનોને ડિજિટલ એરેસ્ટના નામે ટાર્ગેટ કરીને ફ્રોડ કરી રહ્યા છે. ત્યારે આવો વધુ એક બનાવ વડોદરામાં બન્યો છે, વડોદરા શહેરના વાસણા રોડ વિસ્તારમાં રહેતા નિવૃત્ત સિનિયર સિટીઝનને ‘ડિજિટલ અરેસ્ટ’ કરીને સાયબર માફિયાઓ રૂપિયા 1.47 કરોડ ઓનલાઈન ટ્રાન્સફર […]

વડોદરામાં લૂખ્ખાગીરી બંધ કરવાનું કહેતા 3 લોકો પર માથાભારે શખસોનું ફાયરિંગ

વડોદરા,12 જુન, 2026 :  Anti-social elements fire on 3 people  શહેરના કુંભારવાડા વિસ્તારમાં મન્સૂરી કબ્રસ્તાન પાસે નશાના પદાર્થો વેચતા લુખ્ખા તત્વો લૂખ્ખાગીરી કરીને સ્થાનિક લોકોને પરેશાન કરતા હોવાથી ત્રણ લોકોએ લૂખ્ખાગીરી બંધ કરવા ઠપકો આપતા આરોપીઓએ ચાર રાઉન્ડ ફાયરિંગ કરતા આ વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ હતી. જો કે ફારયિંગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code