ભારતીય તીરંદાજ કુશલ દલાલે લક્ઝમબર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો
નવી દિલ્હીઃ ભારતીય તીરંદાજ કુશલ દલાલે લક્ઝમબર્ગમાં યોજાયેલી જીટી ઓપન ઇન્ડોર વર્લ્ડ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરીને પુરુષોની કમ્પાઉન્ડ ટાઇટલ જીતી લીધું છે. કુશલ દલાલે ફાઇનલમાં અસાધારણ પ્રદર્શન કર્યું હતું અને અમેરિકાના ભૂતપૂર્વ વિશ્વ નંબર વન તીરંદાજ સ્ટીફન હેન્સનને હરાવીને ગોલ્ડ મેડલ પર કબજો કર્યો હતો. ફાઇનલ મેચ ડબલ્સ શૂટ-ઓફ સુધી પહોંચી હતી, જ્યાં કુશલે પોતાના […]


