1. Home
  2. Tag "Samachar Samachar"

પાટણના વાયડ ગામે વરઘોડો કાઢવા બાબતે એક જ જ્ઞાતિના બે જુથ બાખડી પડ્યાં

પાટણ,15 માર્ચ 2026:  Two groups of the same caste clashed in Vaid village જિલ્લાના સરસ્વતી તાલુકાના વાયડ ગામમાં વરઘોડો કાઢવા જેવી નજીવી બાબતે પોલીસની હાજરીમાં એક જ જ્ઞાતિના બે જૂથો બાખડી પડ્યા હતા. અગાઉના પ્રતિબંધ અને વિવાદોને ધ્યાને રાખી પોલીસ પહેરા સાથે વરઘોડો કાઢવામાં આવ્યો હતો પરંતુ અંગત ખાર રાખીને બે જૂથો સામસામે આવી જતાં […]

દૂબઈમાં દીકરાના પાર્સલ મોકલવા જતા વૃદ્ધને છેતરીને ગઠિયાએ 1.90 લાખ પડાવ્યા

 અમદાવાદ,15 માર્ચ 2026: Elderly man loses Rs 1.90 lakh while sending parcel to Dubai ગુજરાતમાં સાયબર ફ્રોડના બનાવો વધતા જાય છે. હોટલ બુકિંગ કે અન્ય સેવા માટે ઓનલાઈન નંબર મેળવીને ટ્રાન્ઝેક્શન કરનારા ફસાતા હોય છે. ત્યારે અમદાવાદના વેજલપુરમાં આવો જ એક બનાવ બન્યો છે. દુબઇમાં રહેતા દીકરાને પાર્સલ મોકલવા જતા સિનિયર સિટિઝન સાયબર ઠગોના શિકાર […]

ખાડી યુદ્ધને લીધે નિકાસ અટકી જતા બટાકાના ભાવમાં 60 ટકાનો ઘટાડો

મહેસાણા,15 માર્ચ 2026:  Potato prices drop 60 percent as exports halted due to Gulf War ઈરાન સામે ઈઝરાઈલ અને અમેરિકાના યુદ્ધને લીધે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતાં ભારતની આયાત-નિકાસને મોટો ફટકો પડ્યો છે. જેમાં  ગુજરાતમાંથી બટાકાની નિકાસ પણ અટકી પડતા ઘરઆંગણે બટાકાના ભાવમાં 60 ટકાનો ઘટાડો નોંધાયો છે. ઘણા વેપારીઓએ પણ કોલ્ડ સ્ટોરેજમાં બટાકાનો સંગ્રહ કર્યો […]

ગુજરાતમાં LPG સિલિન્ડરની અછત લીધે ઈન્ડક્શન સગડી અને છાણા-કોલસાની માગ વધી

અમદાવાદ,15 માર્ચ 2026: Demand for induction stoves and dung-coal increases due to shortage of LPG  ઈરાન સામે ઈઝરાઈલ અને અમેરિકાના યુદ્ધને લીધે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરતા એસપીજી ગેસના સપ્લાય પર વિપરિત અસર પડી છે તેના લીધે ગુજરાત સહિત દેશભરમાં એલપીજી સિલિન્ડરો અછત સર્જાતા લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે. ગેસ એજન્સીની બહાર લાંબી લાઈનો જોવા […]

શામળાજી પાસે પોલીસ જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કરતા આરોપી પર પોલીસનું ફાયરિંગ

હિંમતનગર, 13 માર્ચ 2026: Police fire on accused trying to escape from police custody અરવલ્લીના શામળાજી નજીક પોલીસ જાપ્તામાંથી નાસી જવાનો પ્રયાસ કરતા ગુજસીટોકના ગુનામાં સંડોવાયેલા આરોપી શકાજી ડાંગી પર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમ દ્વારા ફાયરિંગ કરાતા આરોપીને હાથમાં ગોળી વાગતા સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ બનાવની વિગત એવી જાણવા […]

રાજુલા નજીક રાત્રે હાઈવે પર 11 સિંહનું ટોળું લટાર માટે નિકળતા વાહનો થંભી ગયા

અમરેલી, 13 માર્ચ 2026: A pride of 11 lions went out for a walk જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક હાઈવે પર રાત્રિના સમયે એક સાથે 11 સિંહોનું ટોળું રોડ પર જોવા મળતા કોઈ વાહનચાલકે 11 સિંહનો લટાર મારતો વિડિયો વાયરલ કર્યો છે.  રાજુલા વિસ્તારમાં અવારનવાર સિંહ જોવા મળતા હોય છે. વન વિભાગની ટીમ દ્વારા […]

સુરતની ફેમિલી કોર્ટમાં વૃદ્ધ પતિએ પત્ની પર એસિડ ફેંકીને આપઘાતનો કર્યો પ્રયાસ

 સુરત, 13 માર્ચ 2026: Elderly husband attempts suicide by throwing acid on wife શહેરની ફેમિલી કોર્ટમાં આજે ભરણ-પોષણના કેસ માટે આવેલા એક વૃદ્ધ પતિએ તેના વૃદ્ધ પત્ની પર એસિડ ફેંકીને હુમસો કરીને પોતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવથી કોર્ટમાં અફડા-તફડી મચી ગઈ હતી. હાલમાં ઈજાગ્રસ્ત વૃદ્ધના પત્નીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. શહેરના જિલ્લા […]

સુરેન્દ્રનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વિકાસના કામોમાં વઢવાણને કરાતો અન્યાય

સુરેન્દ્રનગર, 13 માર્ચ 2026: Injustice done to Vadhwan by Surendranagar Municipality શહેરના મ્યુનિ.કોર્પોરેશનમાં વઢવાણનો પણ સમાવેશ થાય છે. પણ વિકાસ કામોની ફાળવણીમાં વઢવાણનેઅન્યાય થતો હોવાની ફરિયાદો ઊઠી છે. મ્યુનિ. દ્વારા તાજેતરમાં સ્વર્ણમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રોડ-રસ્તાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. જોકે, આ મંજૂરીમાં ફરી એકવાર વઢવાણ વિસ્તાર અને મ્યુનિમાં નવા ભળેલા […]

ગાંધીનગરમાં MLA આવાસમાં યોજાયેલા યોગના કાર્યક્રમમાં માત્ર 25 ધારાસભ્યો જ હાજર રહ્યા

ગાંધીનગર, 13 માર્ચ 2026: Only 25 MLAs attended the yoga program વિશ્વભરમાં યોગની શક્તિનો પરિચય કરાવનાર  વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર સંઘ  સમક્ષ ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉજવણીનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને વિશ્વના દેશોએ સહર્ષ સ્વીકારી ૨૧મી જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે જાહેર કર્યો છે. આ પરંપરાના ભાગરૂપે, વર્ષ ૨૦૨૬માં યોજાનારા ૧૨મા ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ના ૧૦૦ […]

વડોદરાના નંદેશરી વિસ્તારમાં તીવ્ર દૂર્ગંધની ફરિયાદ બાદ GPCBએ એડવાઈઝરી જાહેર કરી

વડોદરા, 13 માર્ચ 2026: GPCB issues advisory after complaints of strong stench in Nandeshari  શહેરના કેટલાક વિસ્તારમાં હવામાં પ્રદૂષણ વધતું જાય છે. ત્યારે શહેરના નંદેશરી વિસ્તારમાં સ્થાનિક રહિશોએ તીવ્ર દૂર્ગંધ આવતી હોવાની ફરિયાદો જીપીસીબીને કરી હતી. આ વિસ્તારમાં અનેક નાગરિકોએ આંખોમાં બળતરા થવી, શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાની રજૂઆતો પણ કરી હતી. આથી જીપીસીબી દ્વારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code