પોસ્ટ વિભાગ દ્વારા ગાંધીનગર-અમદાવાદ વચ્ચે સેમ-ડે પાર્સલની ડિલિવરી યોજનાનો શુભારંભ કરાયો
                    અમદાવાદઃ ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે પાર્સલની સેમ ડે ડિલેવરી યોજનાનો પોસ્ટલ વિભાગ દ્વારા પ્રારંભ કરાયો  છે. બન્ને શહેરોની મ્યુનિ. કોર્પોરેશન વિસ્તારમાં આવેલી તમામ પોસ્ટ ઓફિસોમાં પાર્સલ સ્વીકારવામાં આવશે. સેમ ડે ડિલેવરી બદલ પોસ્ટલ વિભાગ દ્વારા નવો કોઇ જ પ્રકારનો ચાર્જ વસુલવામાં આવશે નહી. અમદાવાદમાં પોસ્ટ વિભાગની આ યોજનાને સારોએવો પ્રતિસાદ મળ્યા બાદ હવે ગાંધીનગર-અમદાવાદ વચ્ચે […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
	

