ગાંધીનગરમાં રેતીની ગેરકાયદે હેરાફેરી કરતા 10 વાહનો પકડાયા
• ખનીજ માફિયા સામે ભૂસ્તર વિભાગ સ્રકિય બન્યુ • 2.30 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો • છેલ્લા બે મહિનામાં ખનીજ ચોરીના 103 કેસ નોંધાયા ગાંધીનગરઃ જિલ્લામાં સાબરમતી નદી સહિત અન્ય નદીમાં રેતીની ચોરી બેરોકટોક થઈ રહી છે. ત્યારે ખનીજ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવા કલેક્ટરે આપેલી સૂચનાના બાદ ભૂસ્તર તંત્ર સક્રિય બની ગયું છે. પ્રથમવાર ગાંધીનગરમાં […]