રેતી, કપચી, અને માટી પરની રોયલ્ટીમાં તોતિંગ વધારાને લીધે હવે ઘર ખરીદવું મોંઘું પડશે
તિજારી ભરવા માટે સરકારે રાતોરાત લીધો નિર્ણય, સરકારે રોયલ્ટીની રકમમાં બમણો વધારો કર્યો, હવે ખનીજચોરીના બનાવોમાં પણ બમણો વધારો થશે અમદાવાદઃ ગુજરાત સરકારે રેતી, કપચી, અને માટી સહિત ખનીજ પર લેવાતી રોયલ્ટીમાં મસમોટો વધારો કર્યો છે. એટલે કે જે રોયલ્ટી લેવામાં આવતી હતી. એમાં બે ગણો વધારો કરી દેવામાં આવ્યો છે. જેના લીધે હવે નવા […]