આ છે આપણા જ દેશમાં આવેલું સુંદર અને એટલી ખાસ જગ્યા કે જ્યાં એક નહી 2 નહી પણ પાંચ નદીઓનું જોવા મળે છે સંગમ
સામાન્ય રીતે આપણે 2 કે 3 નદીઓનું સંગહમ થતા જોયું હશે અથવા તો સાંભ્ળુ પણ હશે પણ આજે એક એવા સ્થળની વાત કરવા જઈ રહ્યા છીએ કે જ્યા એક નહી બે નહી ત્રણ નહી પરંતુ પાંચ પાંચ નદીઓનું સંગમ જોવા મળે છે.આ સહીત અહીં. દર વર્ષે લાખો ભક્તો આ સ્થળે સ્નાન કરવા ઉમટી પડે […]