ભાવનગરમાં સરદારબાગની કંડમ હાલત, પાયાની સુવિધાનો અભાવ
સરદાર બાગના નવિનીકરણ માટે 9 વર્ષ પહેલા 10 કરોડ ખર્ચાયા હતા, સરદાર બાગમાં તમામ રાઈડ ભંગાર હાલતમાં, ગાર્ડનમાં પીવાનું પાણી કે અન્ય પ્રાથમિક સવલતો ઉપલબ્ધ નથી ભાવનગરઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશન હસ્તકના પીલ ગાર્ડનના નામે ઓળખાતા સરદાર બાગની હાલત ખંડેર બની ગઈ છે. ગાર્ડનમાં રાઈડ્સ ભંગાર હાલતમાં છે, ગાર્ડનમાં પીવાનું પાણી કે અન્ય પ્રાથમિક સંવલતો પણ ઉપલબ્ધ […]


