રાજકોટના સરધાર સ્વામિનારાયણ મંદિરમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ યોજાશે
રાજકોટના સ્વામિનારાયણ મંદિરમાં કાર્યક્રમ પ્રાણ પતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ યોજાશે આ કાર્યક્રમ 10 થી 18 ડિસેમ્બર સુધીમાં યોજાશે રાજકોટ :રાજકોટના સરધાર સ્વામિનારાયણ મંદિરમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ યોજાશે. જાણકારી અનુસાર આ કાર્યક્રમ 10 થી 18 ડિસેમ્બર સુધીમાં યોજાશે. સરધાર મહોત્સવમાં 100 કિલો સોનુ અને 200 કિલો ચાંદીથી મંદિરમાં સિંહાસન બનાવવામાં આવ્યા. જો કે આગામી 11 […]