ભાવનગરમાં સરિતા શોપિંગ સેન્ટરમાં મેગા ડિમોલિશન, 31 દુકાનો પર બુલડોઝર ફરી વળ્યું
સરિતા શોપિંગ સેન્ટરના કોમન પ્લોટમાં દુકાનો બનાવી દીધી હતી, 31 દુકાનો તોડીને 400 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી, દૂકાનદારોની અરજી કોર્ટે કાઢી નાખ્યા બાદ મ્યુનિ. દ્વારા ડિમોલિશન હાથ ધરાયુ ભાવનગરઃ શહેરના બોર તળાવના નાકે મુખ્ય રોડ પર આવેલા સરિતા શોપિંગ સેન્ટરમાં ગેરકાયદે 31 જેટલી દૂકાનોને ડિમોલેશન કરવા મ્યુનિ.કોર્પોરેશને પોલીસના બેદોબસ્ત સાથે ઓપરેશન હાથ ધર્યુ […]