સુરતમાં RTO દંડની નકલી રસિદથી ટ્રાફિક બ્રાન્ચમાંથી વાહનો છોડાવવાના કૌભાંડનો પડદાફાશ
સરથાણા પોલીસે રિક્ષાચાલકની કરી ધરપકડ આરોપી વાહનચાલકો પાસેથી 6000થી 10,000 રૂપિયા લેતો હતો મુખ્ય સત્રધાર પોલીસ પકડથી દુર સુરતઃ શહેરમાં આરટીઓના દંડની નકલી રસીદો બનાવીને પોલીસે જપ્ત કરેલા વાહનો છોડાવવાનો કૌભાંડનો પડદાફાશ થયો છે. શહેરના સરથાણા પોલીસ દ્વારા ટ્રાફિકના ગોડાઉન પર RTO દંડની નકલી રસીદ બતાવી વાહનો છોડાવવાના રેકેટનો પડદાફાશ થયો છે. આ મામલે પોલીસે […]