ગુજરાતમાં ધો. 9થી 12ના 5097 વિદ્યાર્થીઓને વર્ષે 12 હજાર શિષ્યવૃત્તિ મળશે
નબળી આર્થિક સ્થિતિ ધરાવતા વિદ્યાર્થીઓ 11મી જાન્યુઆરી સુધી અરજી કરી શકશે, NMMSની પરીક્ષા તારીખ 16 ફેબ્રુઆરીએ લેવાશે, મેરિટના આધારે 5097 વિદ્યાર્થીને આ શિષ્યવૃત્તિનો લાભ મળશે. ગાંધીનગરઃ ગુજરાતમાં આર્થિકરીતે નબળા પરિવારના તેજસ્વી બાળકોને સરકાર દ્વારા સ્કોલરશીપ આપવામાં આવે છે. જેમાંમ ધોરણ 9થી 12ના 5097 વિદ્યાર્થીઓને વર્ષે 12000ની શિષ્યવૃતિ આપવામાં આવશે. નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ […]