ગુજરાતમાં ખાનગી કંપનીઓ સાથે MOU કરીને સિવિલ એવિયેશનની સ્કુલો શરૂ કરાશે
અમદાવાદઃ ગુજરાતમાં જુદા જુદા સ્થળોએ સિવિલ એવિયેશનની સ્કૂલો શરૂ થાય તે માટે રાજ્ય સરકારે ફરીથી પ્રયાસ શરૂ કર્યા છે. અગાઉની વાયબ્રન્ટ સમિટમાં આ સેકટરમાં થયેલા એમઓયુમાંથી ખસી ગયેલી કંપનીઓનો સંપર્ક કરવાની સૂચના આપવામાં આવી છે, એ ઉપરાંત સ્કૂલ સ્થાપવા માગતી નવી કંપનીઓ કે સંસ્થાઓને પણ આમંત્રણ આપવાનું પણ કહેવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં […]


