સ્કુલબેગના અસહ્ય ભારણથી બાળકોનો માનસિક વિકાસ રૂંધાઈ રહ્યો છેઃ મુખ્યમંત્રીને રજુઆત,
ગાંધીનગરઃ ગુજરાતમાં ભાર વગરના ભણતરની વાતો થાય છે. પણ બાળકોમાં સ્કુલબેગના વજનમાં ઘટાડો થયો નથી. જો કે કેટલીક શાળાઓ બાળકોને જરૂર પડતા જ પુસ્તકો લાવવાની સુચના આપીને સ્કુલબેગનું વજન ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પણ મોટા ભાગની સ્કૂલો નિયમોનો અમલ કરતી નથી તેથી સ્કુલબેગમાં લંચબોક્સ, વોટર બોટલ અને પુસ્તકો અને નોટ્સ બુક સાથે બાળકો […]