ભારત વિશ્વના અગ્રણી મેન્યુફેક્ચરિંગ દેશોમાં સામેલ છે, ઈસરોના ચેરમેને વિદ્યાર્થીઓ સાથે કર્યો સંવાદ
અમદાવાદઃ શહેરના સાયન્સ સિટી ખાતે 22 થી 24 ડિસેમ્બર દરમિયાન વિજ્ઞાન ભારતીના ઉપક્રમે ભારતીય વિજ્ઞાન સંમેલનનું આયોજન કરાયું છે. જેમાં શુક્રવારે ઈસરોના ચેરમેન એસ. સોમનાથનું વક્તવ્ય અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ યોજાયો હતો. આ સંમેલનમાં ઈસરોના ચેરમેન એસ. સોમનાથે યુવાનો અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કે, આપણે ઘણા ઉન્નત રાષ્ટ્ર હતા ૠષિઓએ બ્રહ્માંડનું સત્ય […]