સૌરાષ્ટ્રમાં માછીમારીની સીઝનના પ્રારંભે જ પ્રતિકૂળ વાતાવરણ, સાગરખેડુને દરિયો ન ખેડવા સુચના
પોરબંદરઃ સૌરાષ્ટ્રમાં આજે તા, 1લી ઓગસ્ટથી માછીમારીનો પ્રારંભ થવાનો હતો, અને માછીમારોએ સાગર ખેડવા માટેની તમામ આગોતરી તૈયારી પણ પૂર્ણ કરી દીધી હતી, પરંતુ છેલ્લા બે દિવસથી દરિયામાં કરંટ હોવાથી પ્રતિકૂળ વાતાવરણ સર્જાતા માછીમારોને આગામી ત્રણ દિવસ દરિયો ખેડવા ન જવા માટે તંત્ર દ્વારા સુચના આપવામાં આવી હતી. જેના લીધે મોટાભાગના માછીમારો દરિયો ખેડવાનો પ્રારંભ […]