આરટીઈમાં પ્રવેશના બીજા રાઉન્ડનો પ્રારંભ, 13000 બેઠકો ખાલી
પ્રથમ રાઉન્ડમાં જે બાળકોને પ્રવેશ નથી મળ્યો બીજા રાઉન્ડમાં પુનઃ પસંદગીની તક મળશે, વાલીઓ આજથી શનિવાર સુધી કરી શકાશે શાળાની પુનઃપસંદગી, RTEના પોર્ટલ પર ઓનલાઈન શાળાની પસંદગી કરી શકાશે અમદાવાદઃ મધ્યમ અને ગરીબ પરિવારોના બાળકો ખાનગી શાળાઓમાં અભ્યાસ કરી શકે તે માટે રાઈટ ટૂ એજ્યુકેશનનો કાયદો અમલમાં છે. જેમાં પ્રથમ તબક્કાની પ્રવેશ કાર્યવાહી પૂર્ણ થયા […]