ગુજરાતમાં દારૂની પરમિટ માગનારાઓની અરજીઓમાં ધરખમ વધારો
અમદાવાદઃ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં સૌથી વધુ દારૂ પીવામાં આવતો હોવાનું કહેવાય છે. કોરોનાનો કાળ કપરો રહ્યો હતો છતાં પણ દારૂની પરમિટ મેળવવા માટેની અરજીઓમાં ધરખમ વધારો થયો હતો. વર્ષ 2019માં 2865 લોકોએ દારૂની પરમિટ માગી હતી. અરજીઓ સાથે તબીબી રિપોર્ટ પણ રજુ કરવામાં આવ્યા હતા.વર્ષ 2020માં 3268 લોકોએ દારૂની પરમિટ માગી હતી. જ્યારે વર્ષ […]