ગુજરાત પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા મોંઘાભાવે પુસ્તકો વેચીને તગડો નફો રળવાનું કૌભાંડઃ કોંગ્રેસ
જુના પુસ્તકોમાં પેજ વધારે, નવામાં પેજ ઓછા છતાં સરખો ભાવ 2023માં કાગળ ખરીદીનું કૌભાંડ ઉજાગર કરતા અડધા ભાવે કાગળ ખરીદાયા કાગળ અડધા ભાવે કાગળ ખરીદાયા તો પુસ્તકોની કિંમતમાં પણ 50% રાહત મળવી જોઈએ અમદાવાદઃ રાજ્યમાં ધોરણ 6 થી ધોરણ 12 ના પાઠ્યપુસ્તકોમાં ઘણા પ્રકરણો અથવા તેમાં આવતા યુનિટને ઘટાડી દેવામાં આવ્યા છે. અને NCERT […]