સ્માર્ટ, હાઈલી ડેવલપ અર્બનાઈઝેશન ગ્રીનફિલ્ડ કન્સેપ્ટ સાથે ધોલેરા મોડલ સીટી બનશેઃ પિયુષ ગોયલ
ગાંધીનગરઃ ગુજરાત આજે દેશ-વિદેશના ઉદ્યોગો અને રોકાણકારો માટે પ્રથમ પસંદગી બન્યું છે. ગુજરાતમાં રહેલી રોકાણની વિવિધ તકોને ઉજાગર કરવા તેમજ રાજ્યમાં રોકાણને આકર્ષવા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024ના પ્રથમ દિવસે “ધોલેરા: અ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી ફોર સ્માર્ટ બિઝનેસ” વિષય ઉપર વિશેષ સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ અને ગુજરાતના ઉદ્યોગ […]


