1. Home
  2. Tag "sent back halfway"

ઈરાની સેનાએ કરાચી જઈ રહેલા માલવાહક જહાજને અધવચ્ચેથી પાછું મોકલ્યું

તેહરાન, 25 માર્ચ 2026: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ સંઘર્ષ વચ્ચે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના જંગના 26મા દિવસે ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ નેવીએ એક મોટા કન્ટેનર જહાજને અધવચ્ચેથી રોકીને પાછું મોકલી દેતા દરિયાઈ માર્ગે હલચલ મચી ગઈ છે. આ જહાજ પાકિસ્તાનના કરાચી બંદર જઈ રહ્યું હોવાનું જાણવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code