શેરડી સંશોધન માટે ભારતીય કૃષિ સંશોધન પરિષદની અંદર એક અલગ ટીમ બનાવવામાં આવશેઃ શિવરાજ સિંહ ચૌહાણ
નવી દિલ્હીઃ કેન્દ્રીય કૃષિ, ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે જાહેરાત કરી હતી કે દેશમાં શેરડી સંશોધન માટે ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR) ની અંદર એક અલગ ટીમ બનાવવામાં આવશે. આ ટીમ શેરડી નીતિની સમીક્ષા કરશે. કેન્દ્રીય મંત્રી ભારતીય કૃષિ સંશોધન પરિષદ, પુસા કેમ્પસ, નવી દિલ્હી ખાતે મીડિયા પ્લેટફોર્મ રૂરલ વોઇસ […]