બ્રોડકાસ્ટિંગ સેવાઓની જોગવાઈ માટે સેવા અધિકૃતતા માટે ફ્રેમવર્ક ફોર સર્વિસ ઓથોરાઇઝેશન્સ’ પર ભલામણો જાહેર કરાઈ
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)એ આજે ‘ટેલિકોમ્યુનિકેશન્સ એક્ટ, 2023 હેઠળ બ્રોડકાસ્ટિંગ સેવાઓની જોગવાઈ માટે સેવા અધિકૃતતા માટે ફ્રેમવર્ક ફોર સર્વિસ ઓથોરાઇઝેશન્સ’ પર ભલામણો જાહેર કરી છે. વિવિધ પ્રસારણ સેવાઓ માટે હાલની માર્ગદર્શિકા અનુસાર, માહિતી અને પ્રસારણ મંત્રાલય (એમઆઇબી) દ્વારા પ્રસારણ સેવાઓની જોગવાઈ માટે ભારતીય ટેલિગ્રાફ ધારા, 1885ની કલમ 4 હેઠળ લાઇસન્સ/ મંજૂરીઓ/ નોંધણીઓ ઇસ્યુ […]