થાનગઢમાં ગટર ઊભરાવવાના મુદ્દે મહિલાઓએ નગરપાલિકામાં હોબાળો મચાવી તોડફોડ કરી
સુરેન્દ્રનગરઃ જિલ્લાના થાનગઢ શહેરમાં ભૂગર્ભ ગટર વારંવાર ઉભરાતી હોવાની જુદા જુદા વિસ્તારોમાંથી વ્યાપક ફરિયાદો ઉઠી હતી. જેમાં વોર્ડ નં.5ના રહીશોએ આ સમસ્યાથી કંટાળી નગરપાલિકા કચેરીમાં હોબાળો મચાવી તોડફોડ કરી હતી. તેના પગલે પોલીસ બોલાવવી પડી હતી. અગાઉ પણ નાગરિકોએ ગટર ઉભરાતી હોવાની ફરિયાદો કરી હતી, પણ એનો કોઈ નિકાલ ન આવતા નગરપાલિકાના સત્તાધિશો સામે નાગરિકોમાં […]