ડીઆરડીઓ એ એસએફડીઆર મિસાઈલનું સફળ પરિક્ષણ કર્યું
દિલ્હી – ઓડિશાના ચાંદીપુર ખાતેના રક્ષા સંશોધન અને વિકાસ સંગઠને શુક્રવારે અંતરીમ ટીટ રેન્જથી સોલિડ ફ્યુલ ડક્ટ્ડ રામજેટ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. આ મિસાઇલ ભારત અને રશિયા દ્વારા સંયુક્ત રીતે વિકસિત એક મિસાઇલ પ્રોપલ્શન ટેકનોલોજી છે. ડીઆરડીઓ અધિકારીઓએ જણાવ્યું હતું કે ગ્રાઉન્ડ બૂસ્ટર મોટર સહિતની તમામ પેટા સિસ્ટમ્સ અપેક્ષાઓને પૂર્ણ કરે છે અને વધુ […]