શાહરૂખ ખાન હવે જોન અબ્રાહમની સાથે એક્શન ફિલ્મ ‘પઠાણ’માં જોવા મળશે
– શાહરૂખ અને જોન એક સાથે કામ કરતા નજરે પડશે – ફિલ્મ પઠાણમાં શાહરૂખ અને જોન જોવા મળશે – યશ રાજ ફિલ્મ્સ હેઠળ બનાવવામાં આવશે આ ફિલ્મ બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાન લાંબા સમય પછી મોટા પડદા પર વાપસી કરવા જઈ રહ્યા છે. તે છેલ્લે ફિલ્મ ઝીરોમાં જોવા મળ્યા હતા. શાહરૂખ ખાન હવે જોન અબ્રાહમની સાથે […]


