શું તમને પણ બેઠા-બેઠા બન્ને પગ હલાવાની આદત છે? જો હા તો ચેતી જજો, ઊંડી ચિતાનો છે સંકેત
બેઠા બેઠા પગ હલાવવાની આદત કેચલી સારી? આમ કરવું બીમારીના છે સંકેત સામાન્ય રીચે આપણે જ્યારે ખુરશી પર બેઠા હોઈએ અથવા તો આપણે સોફા પર કે પલંગ પર પગ લટકાવીને બેઠા હોઈએ ત્યારે આપણાને બન્ને પગ હલાવવાની આદત હોય છે આપણાને આમ કરવામાં જાણે આનંદ આવતો હોય છે જો કે તમને પણ આવી આદત હોય […]


