મુકેશ ખન્ના ફરી એકવાર ‘શક્તિમાન’ અવતારમાં દર્શકોને મનોરંજન પુરુ પાડશે
ઘણા સમયથી ચર્ચા છે કે મુકેશ ખન્નાની ટીવી સીરિયલ ‘શક્તિમાન’ પર બોલિવૂડ ફિલ્મ બનાવવામાં આવશે. જોકે, હાલમાં આ ફિલ્મ વિશે વધુ માહિતી નથી. પરંતુ મુકેશ ખન્ના ફરી એકવાર 1990 ના દાયકાના સુપરહીરો ‘શક્તિમાન’ તરીકે પાછા આવી રહ્યા છે. આ વખતે તે વીડિયો ફોર્મેટમાં નહીં પણ ઓડિયો ફોર્મેટમાં આવવાના છે. પોકેટ એફએમ એક નવી ઓરિજિનલ ઓડિયો […]