રાજકોટના શપર-વેરાવળમાં 5 વર્ષની બાળકીને શ્વાને બચકા ભરી લોહીલૂહાણ કરતા મોત
મધ્યપ્રદેશથી બાળકી પરિવાર સાથે દાદાના ઘેર રોકાવા માટે આવી હતી, પોતાના ઘર પાસે બાળકી રમતી હતી ત્યારે શ્વાને હુમલો કર્યો, બાળકીને હોસ્પિટલ ખસેડ્યા બાદ સારવાર દરમિયાન મોત નિપજ્યું રાજકોટઃ શહેર નજીક શાપર-વેરાવળમાં ઘર પાસે રમતી એક 5 વર્ષની બાળકી પર રખડતા શ્વાને હુલો કરીને બચકા ભરતા બાળકીને લોહી-લૂહાણ હાલતમાં સારવાર માચે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. […]


