અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા સામે શર્લિન ચોપરાએ નોંધાવી ફરિયાદ- જાણો કારણ
શિલ્પા શેટ્ટી અને રાજકુન્દ્રા સામે ફરીયાદ અભિનેત્રી શર્લિન ચોપરાએ કેસ દાખલ કર્યો મુંબઈઃ- અભિનેત્રી શર્લિન ચોપરા સતત રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીને નિશાન બનાવી રહી છે. રાજ કુન્દ્રાનું નામ પોર્નોગ્રાફી કેસમાં સામે આવ્યા બાદ, શર્લિનએ સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ્સ તેમને લઈને શેર કરી છે અને તેના પર આ રેકેટમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે. […]