શેત્રુંજી ડેમમાં પાણીની આવક વધતા સપ્તાહમાં પાંચમીવાર દરવાજા ખોલવા પડ્યા
ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં સમયાંતરે વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. પણ ઉપરવાસમાં વરસાદને લીધે પાલિતાણા તાલુકામાં આવેલો સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ એક જ સપ્તાહમાં સતત પાંચમી વાર ઓવરફલો થયો છે. ગુરુવારે સવારથી જ પાણીની આવકમાં સતત વધારો થતાં ડેમ સત્તાવાળને જળસપાટી જાળવી રાખવા મોડીરાત્રે 59 દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા હતા અને આજે સવારે ફરી […]


