હવે ડાન્સ સ્ટેજ પર જોવા મળશે ‘અંગુરી ભાભી’ નો જલવો,બિગ બોસ પછી અહીં જોવા મળશે શિલ્પા શિંદે
‘ઝલક દિખલા જા’માં અંગૂરી ભાભીની એન્ટ્રી ડાન્સના સ્ટેજ પર જોવા મળશે શિલ્પા શિંદે મુંબઈ :સેલિબ્રિટી ડાન્સ શો ‘ઝલક દિખલા જા’ છેલ્લા ઘણા દિવસોથી હેડલાઇન્સમાં છે. ક્યારેક તેના જજ વિશે તો ક્યારેક શોમાં ભાગ લેનારા સ્પર્ધકો વિશે.5 વર્ષ બાદ ફરી એકવાર ડાન્સ રિયાલિટી શો ફરીવાર દસ્તક આપવા જઈ રહ્યો છે.શોની 10મી સીઝનને લઈને ચાહકોમાં ભારે હોબાળો […]