હિમાચલ પ્રદેશમાં શરુ થયો સૌર ઊર્જાથી સંચાલિત પ્રથમ કોલ્ડ સ્ટોરેજ – મોબાઈલ એપ દ્વારા થાય ઓપરેટ
હિમાચલ પ્રદેશમાં બન્યું સોલર સંચાલિત પ્રથમ કોલ્ડ સ્ટોરેજ શિમલામાં આ સ્ટોરેજ બનાવાયું જે મોબાઈલ એપ દ્રારા થાય છે ઓપરેટ શિમલાઃ- દેશભરમાં ઘણા રાજ્યોમાં ઘણા વિસ્તારોમાં સૌર ઉર્જાથી ચાલતા પ્લાન્ટ જોવા મળએ છે, જો કે અત્યાર સુધી હિમાચલ પ્રદેશ આ બબાતથી વંચિત હતું ત્યારે હવે સૌર ઉર્જા પર ચાલતો રાજ્યનો પ્રથમ મોડ્યુલર કોલ્ડ સ્ટોર શિમલા […]