કોડીનારમાં શિંગોડા નદીમાં એક બાળક ડુબી ગયો, તેને બચાવવા જતા બીજા બાળકનું પણ મોત
ઉનાળાની ગરમીમાં એક બાળક નદીમાં નહાવા પડતા ડૂબવા લાગ્યુ તેને બનાવવા બીજુ બાળક નદીમાં પડ્યુ બન્ને બાળકોના મોતથી તેમના પરિવારજનોમાં શોક વ્યાપી ગયો કોડીનાર: શહેરમાં પસાર થતી શિંગોડા નદીમાં એક બાળક નાહવા માટે ગયો હતો. અને ઊંડા પાણીમાં ડુબવા લાગતા તેને બચાવવા નદીકાંઠે ઊભેલો 16 વર્ષીય કિશોરે પણ નદીમાં પડ્યો હતો. ડૂબી જતા એક માસૂમ […]