અમદાવાદમાં શિવરંજની રોડ પર પૂર ઝડપે આવેલી કાર BRTS કોરિડોર સાથે અથડાઈ,ચાલક ગંભીર
અમદાવાદ : શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. મોડી રાતે અને વહેલી સવારે કેટલાક વાહન ચાલકો ફુલ સ્પીડમાં વાહનો ચલાવતા હોવાથી પણ અકસ્માતો સર્જાય છે. આજે દશેરાની સવારે શહેરમાં ફરી એકવાર અકસ્માત સર્જાયો હતો. શહેરના શિવરંજની રોડ ફરી એકવાર અકસ્માતની ઘટના બની હતી. એક કારચાલક પૂરઝડપે કાર હંકારીને બીઆરટીએસ કોરિડોરમાં ઘૂસી ગયો હતો. જોકે, […]