દિવાળીની રજાઓ પહેલા જ શોર્ટ ડેસ્ટીનેશન પ્રવાસન સ્થળો ફુલ થવા લાગ્યાં
અમદાવાદ : રાજ્યમાં કોરોનાના બીજા કાળે લગભગ વિદાય લઈ લીધી છે. નિયંત્રણો પણ સરકારે ઉઠાવી લેતા હવે જનજીવન રાબેતા મુજબનું બની ગયું છે. આ વર્ષે ઘણાબધા પરિવારોએ દિવાળીના વેકેશનમાં પર્યકટ સ્થળોએ ફરવા જવાનો પ્લાનિંગ કરી લીધો છે. દિવાળીના તહેવાર પર શોર્ટ ડેસ્ટીનેશન પ્રવાસન સ્થળો અત્યારથી જ ફૂલ થવા લાગ્યા છે. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાપુતારા, […]