બ્રશ કરતા પહેલા કે પછી જાણો સવારે ઉઠ્યા પછી ક્યારે પાણી પીવું જોઈએ
સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે સવારે દાંત સાફ કરતા પહેલા પાણી પીવું જોઈએ. કારણ કે જાગ્યા પછી સૌથી પહેલા પાણી પીવાથી તમારા મોંમાં રહેલા બેક્ટેરિયા દૂર થાય છે અને ઊંઘ પછી તમારા શરીરને રિહાઈડ્રેટ કરવામાં મદદ મળે છે. તેથી, દાંત સાફ કરતા પહેલા ખાલી પેટે પાણી પીવું ફાયદાકારક છે. બ્રશ કરતા પહેલા પાણી પીવાના ફાયદા હાઇડ્રેશન: સવારે […]